પીએમઇન્ડિયા

મીડિયા કવરેજ

media coverage
22 Oct, 2017
Ro-Ro ferry service between Ghogha & Dahej inaugurated by PM Modi a revolutionary step for India's logistics sector
South Asia's first world-class Ro-Ro ferry service to give a boost to the entire Saurashtra economy
India's first Ro-Ro ferry service to dramatically cut down travel time between Ghogha and Dahej to a mere 90 minutes!
media coverage
22 Oct, 2017
પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ઘોઘા અને દહેજ વચ્ચે રો રો ફેરી સેવાનાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.
રો રો ફેરી સેવા એ ભારતમાં આ પ્રકારની સૌપ્રથમ સેવા છે અને તે 100 વાહનો અને 250 મુસાફરોનું આવાગમન કરવા સક્ષમ હશે.
રો રો ફેરી સેવાથી સૌરાષ્ટ્રમાં ઘોઘા અને દક્ષિણ ગુજરાતમાં દહેજ વચ્ચે લગતા મુસાફરી ના સમયમાં ઘટાડો થશે.
media coverage
22 Oct, 2017
ડિજિટલ રીતે જોડાયેલ ભારતની દિશામાં આગળ વધતા સરકાર ગ્રામ્ય ભારતમાં 7.5 લાખ વાઈ ફાઈ હોટસ્પોટની સ્થાપના કરશે.
સરકાર દરેક ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા ત્રણ વાઈ ફાઈ હોટસ્પોટની સ્થાપના કરવા તરફ કામ કરી રહી છે.
ડિસેમ્બર સુધીમાં સરકારનો લક્ષ્યાંક: વાઈ ફાઈ હોટસ્પોટની પહોંચ સાથે 1 લાખ ગ્રામ પંચાયતો સુધી પહોંચવું
media coverage
22 Oct, 2017
ભારત અને રશિયાએ આઇટી, સ્માર્ટ સીટી અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે સહકાર સાધવા અંગેના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા.
રશિયા ત્રણ સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં ભારતને સહકાર આપશે, બંને દેશોએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.
ભારત અને રશિયા સાયબર સુરક્ષા પદ્ધતિ અને ઇલેક્ટ્રોનિક ચૂંટણીમાં વિકાસ માટે સહકાર સાધશે.
media coverage
22 Oct, 2017
બીએસઇએ બુલની ગતિએ આગળ વધી 32000 ની સપાટી પર પહોંચ્યું
સેન્સેક્સ 151.66 પોઇન્ટ ઉપર ઉછળીને 32,584.35 પર સ્થિર થયો, નિફટી 50 અંક આગળ વધીને 43.40 પોઇન્ટ અને 10,210.85 પર બંધ થયો.
આઈએમેફના ભારત માટેના હકારાત્મક પ્રતિભાવ, સ્ટોક સુચકાંક ખુશનુમા, સેન્સેક્સ 32,000 પર પહોંચ્યો.
media coverage
22 Oct, 2017
પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાત લેશે, અનેક યોજનાઓનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી મોદી ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી સેવાનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી વડોદરામાં 1140 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.
media coverage
21 Oct, 2017
દિવાળીમાં વેચાણમાં આવેલો વધારો આવનારી લગ્નની સિઝનમાં પણ જળવાઈ રહેશે તેવી ઉદ્યોગ જગતને આશા
બમ્પર સેલ! એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર દિવાળી દરમ્યાન ઉત્પાદકોનો ડર ખોટો સાબિત થયો છે
તહેવારોની ખુશાલી! પેનાસોનિકનું વેચાણ આ વર્ષે તેની તમામ કેટેગરીમાં 30-38% વધ્યું
media coverage
21 Oct, 2017
GSTN સીસ્ટમ સ્થિર છે અને અમે આશા રાખી રહ્યા છીએ કે અંતિમ તારીખ સુધીમાં વધુ લોકો તેમના રીટર્ન ફાઈલ કરશે: GSTN ચેરમેન
જુલાઈ અને ગોસ્ત માટે, 55.68 લાખ અને 50 લાખ GST રીટર્ન ફાઈલ થયા: સરકાર
75,000 સેલ્સ ડેટા GSTN પોર્ટલ પર દર કલાકના હિસાબે અપલોડ થઇ રહ્યા છે: GSTN ચેરમેન, અજય ભૂષણ પાંડે
media coverage
21 Oct, 2017
વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત ટીલરસનના ભારત-અમેરિકા સંબંધોના હકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરે છે
અનિશ્ચિતતા અને ગુસ્સાના આ કાળમાં વૈશ્વિક ફલક પર અમેરિકા ભારતનું "વિશ્વાસુ ભાગીદાર": રેક્સ ટીલરસન
વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત રેક્સ ટીલરસનની મુલાકાત અંગે ઉત્સુક
Loading