પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નવી દિલ્હીમાં ભારત – યુરોપિયન યુનિયનની 14મી સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલી સમજૂતીઓની યાદી (06 ઓક્ટોબર, 2017)

ક્રમ

સમજૂતીનું નામ

ભારતીય હસ્તાક્ષરકર્તા

યુરોપિયન યુનિયનનાં હસ્તાક્ષરકર્તા

1.

યુરોપમાં યુરોપિયન સંશોધન પરિષદ અનુદાન દ્વારા ભારતીય સંશોધકો માટે યુરોપિયન કમિશન અને સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ રિસર્ચ બોર્ડ (એસઇઆરબી) વચ્ચે સમજૂતીનો અમલ

ડો. આર. શર્મા (એસઇઆરબી સેક્રેટરી)

શ્રી ટોમાસ્ઝ કોઝલોવ્સ્કી (ઇયુ રાજદૂત)

2.

બેંગલોર મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ-2 લાઇન R6 માટે કુલ 500 મિલિયન યુરોની લોનમાંથી 300 મિલિયન યુરોનો ફાઇનાન્સ કોન્ટ્રાક્ટ

શ્રી સુભાષચંદ્ર ગર્ગ (સેક્રેટરી, ડીઇએ)

શ્રી એન્ડ્રૂ મેકડોવેલ (વાઇસ પ્રેસિડન્ટ, ઇઆઇબી)

3.

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનાં વચગાળા સચિવાલય અને યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક વચ્ચે સંયુક્ત જાહેરનામું

શ્રી ઉપેન્દ્ર ત્રિપાઠી (સેક્રેટરી જનરલ, આઇએસએ સચિવાલય)

શ્રી એન્ડ્રૂ મેકડોવેલ (વાઇસ પ્રેસિડન્ટ, ઇઆઇબી)

 

J.Khunt/GP