પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં સામેલ તમામ ટીમોનું સ્વાગત કર્યું અને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છા આપી હતી અને આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોને આવકાર અને શુભેચ્છા. મને ખાતરી છે કે ફિફા અંડર-17 વર્લ્ડ કપ ફૂટબોલ પ્રેમીઓને રોમાંચ અને આનંદ આપશે.”

NP/J.Khunt/GP