પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બીદર – કલબુર્ગી નવી રેલવે લાઇન દેશને અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બીદર રેલવે સ્ટેશન પર તકતીનું અનાવરણ કરી બીદર – કલબુર્ગીની નવી રેલવે લાઇન દેશને અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ બીદર અને કલબુર્ગી વચ્ચે ડીઇએમયુ સેવાને પણ ફ્લેગ ઑફ કરી છે.

NP/RP