પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને તેઓની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને તેઓની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતીય ઇતિહાસનાં બે મહારથીઓ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ, ભારતની આઝાદીની લડતમાં અને ત્યાર બાદ એમનું યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં ફળદાયી રહ્યું છે.”

RP