અત્યારે સંપૂર્ણ દુનિયા ભારત સાથે જોડાવા આતુર છે. વિદેશમાં વસતો ભારતીય સમુદાય વિશ્વ સાથે દેશનું જોડાણ મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. સાથે સાથે આપણા માટે વિદેશમાં વસતા ભારતીય સમુદાય સાથે જોડાવાનું અને આપણા જોડાણને મજબૂત કરવાનું પણ જરૂરી છે. – પીએમ મોદી, પ્રવાસી ભારતીય કેન્દ્રના ઉદ્ઘાટન ભાષણમાં.