અમારી “મેઇક ઈન ઈન્ડિયા”ની પહેલ માત્ર ઘરઆંગણાના બજારના મેન્યુફેક્ચરિંગ માટે કે આયાતી અવેજીકરણ પૂરતી જ નથી. એ સમગ્ર વિશ્વ માટે વૈશ્વિક કક્ષાનાં ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવા માટેની છે.