અમે જન ધન યોજના દ્વારા 20 કરોડ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડ્યા. આ સંખ્યા વિશ્વના મોટા ભાગના દેશોની વસતી કરતાં પણ વધુ છે. હવે, આ લાખો લોકો બેન્કિંગ વ્યવસ્થાનો ભાગ છે અને વ્યાજના દર જેવા શબ્દો તેમને અસર કરે છે.
શેર