અમે જ્યારથી સત્તાનાં સૂત્રો સંભાળ્યા, ત્યારથી અત્યાર સુધીમાં ફુગાવો, નાણાંકીય ખાધ અને ચાલુ ખાતાના ચૂકવણામાં અસંતુલન ઘટ્યા છે. જીડીપી વધી છે, વિદેશી ભંડોળની અનામતો, શેરબજારનાં મૂલ્યાંકનો અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યા છે. આ સફળતા, અનેક વિચારશીલ નીતિઓના પરિણામે છે.