આજે આઝાદી બાદ સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ આ સમયગાળામાં આવ્યું. સમગ્ર વિશ્વ કહે છે કે સેવન પ્લસ ગ્રોથ, જે વિશ્વની સૌથી મોટી ઈકોનોમી છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમીના રૂપે માનવામાં આવે છે. વર્લ્ડ બેંક હોય, આઈએમએફ હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય.એટલું જ નહીં યૂએનની એજન્સિઝ હોય, આ તમામ કહી રહ્યા છે કે ભારત ખૂબજ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. – પ્રધાનમંત્રી મોદી નેટવર્ક 18ને આપેલી મુલાકાતમાં