આજે જ્યારે કોઇ મોદી સાથે હાથ મિલાવે છે અને તેની આંખોમાં જુએ છે ત્યારે તેઓ મોદીને જોતા નથી પરંતુ 125 કરોડ ભારતીયોનું પ્રતિબિંબ જુએ છે.