આપણા દેશના લોકોના રક્ત, પ્રસ્વેદ અને અશ્રુ આ ધરતીમાં ભેગા થયાં છે અને તેનાથી આપણી વચ્ચે અતૂટ બંધન રચાયું છે, આ ભૂમિની માટીમાં એ લખાયું છે... એવું બંધન, જે આ પ્રદેશ અને ભારત વચ્ચેનાં પ્રાચીન જોડાણોની યાદ અપાવે છે.
શેર