આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓ તેમનું જીવન સન્માનભેર જીવવા માગે છે, તેઓ સારું કરવા માગે છે. સુગમ્ય ભારત અભિયાન સાથે અમે અગાઉ જેના પર વધુ ધ્યાન નથી આપી શક્યા તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા માગીએ છીએઃ પ્રધાનમંત્રી મોદી સામાજિક અધિકારીતા શિબિર, નવસારી, ગુજરાતમાં