આપણી, હાલની પેઢીની, જવાબદારી બને છે કે તે ભાવી પેઢી માટે સમૃદ્ધ પ્રાકૃતિક સંપદાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે. વિષય માત્ર જળવાયુ પરિવર્તનનો નથી, પરંતુ જળવાયું ન્યાયનો છે.