આપણે નદીઓને માતા તરીકે સન્માનીએ છીએ, છોડ-વૃક્ષને આપણા ભગવાનનો દરજ્જો આપીએ છીએ. આખરે, આ બધી વસ્તુઓ આબોહવાની સુરક્ષા સાથે સંકળાયેલી છે. – સેશેલ્સમાં પ્રધાનમંત્રી