આપણે સૌએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી ભાવી પેઢીઓ શાંતિ, ગરિમા અને પરસ્પર સમ્માનનું જીવન વ્યતીત કરી શકે. આપણે સંઘર્ષ મુક્ત વિશ્વનું બીજ રોપવાની જરૂર છે અને આ પ્રયાસમાં બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મનું મહાન યોગદાન છે.