એકતા માત્ર આર્થિક પ્રગતિ માટે જ જરૃરી છે તેવું નથી. પરિવાર, જીવન, સમાજ, અને રાષ્ટ્ર માટે શાંતિ, એકતા અને સંવાદિતા ઉપયોગી નિવડે છે અને જે લોકો વસુધૈવ કુટુંબકમમાં માને છે, તેમના માટે સમગ્ર દુનિયા એક જ છે. -પ્રધાનમંત્રી મોદી નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં