એક એવું વાતાવરણ નિર્માણ કરવું ખુબ જરૂરી છે કે જ્યાં પ્રત્યેક વ્યક્તિ પોતાનો ફાળો આપી શકે. 125 કરોડ લોકોની શક્તિ દેશને આગળ લઇ જશે