" એનડીએ સરકાર સત્તામાં આવી તે પહેલા એક નિરાશાનું વાતાવરણ હતું. અખબારો ભ્રષ્ટાચારના સમાચારોથી છવાયેલા રહેતા હતા. લોકોએ આશા ત્યજી દીધી હતી. પણ અમે પરિસ્થિતિમાં પરિવર્તન કર્યું . અને આજે વધુ બે વર્ષ વિત્યા પછી , હું ચોકકસપણે કહી શકીશ કે આ દેશના લોકોમાં તો આશા છે જ, પણ સમગ્ર ભારતમાં દુનનિયાનો વિશ્વાસ વધ્યો છે." -પ્રધાનમંત્રી મોદીએ નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં