એમ-ગવર્નન્સ એ સશક્ત શાસન છે. તેમાં એટલી ક્ષમતા રહેલી છે કે તે વિકાસને ખરા અર્થમાં વ્યાપક અને સર્વગ્રાહી જન આંદોલન બનાવી શકે છે. તે શાસન સુધી દરેકની પહોંચ બનાવે છે. તે 24 x 7 શાસનને તમારા હાથમાં મુકે છે.
શેર