એ દિવસો જતા રહ્યા જ્યારે દુનિયાના કામદારો એક થાવ એમ કહેવું પુરતું હતું. હવે, એ સમય છે એ કહેવાનો કે- શ્રમિકો, દુનિયાને એક કરો ! - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બલિયા, ઉત્તરપ્રદેશમાં