એ મારો દ્રઢ વિશ્વાસ છે કે બધી સમસ્યાઓનું સમાધાન વાતચીત થી કરી શકાય છે. પહેલા એવું મનાતું કે બળ, શક્તિનું સૂચક છે. હવે, શક્તિને વિચારધારાના સામર્થ્ય અને પ્રભાવી સંવાદના માધ્યમથી જ પ્રાપ્ત કરવી જોઈએ.