ઓછા સશક્ત લોકોને ટેકનોલોજી સશક્ત બનાવે છે. હાંશિયામાં ધકેલાયેલા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે તેવું મજબૂત જો કોઈ બળ હોય તો તે ટેકનોલોજી છે. તે ન્યાય માટે લડત આપનાર અને રક્ષણ કરનારની ગરજ સારે છે.