ગંગા જેમ જેમ વહે છે, દેશની આર્થિક ગતિવિધિને પણ એક નવી ગતિ આપે છે. એક ભગીરથે તો ગંગા આપણને લાવીને આપી દીધી, પરંતુ બચાવવા માટે કરોડો ભગીરથોની જરૂર છે. લોક ભાગીદારી વગર આ કામ ક્યારેય સફળ થઇ જ ન શકે અને આથી આપણે સૌએ સફાઈ માટે, સ્વચ્છતા માટે એક પરીવર્તન એજન્ટ બનવું પડશે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત દરમિયાન