ગરીબોને ગરીબ રાખીને રાજકારણ થઈ શકે છે, પણ ગરીબીમાંથી મુક્તિ માત્ર સશક્તિકરણ દ્વારા જ આવે છે. અમે ગરીબી ખતમ કરવા માટે ગરીબોનું સશક્તિકરણ કરી રહ્યા છીએ. જ્યારે ગરીબો શક્તિમાન બનશે ત્યારે તે ગરીબીના નિવારણ માટે પણ સક્ષમ બનશે. -પ્રધાનમંત્રી મોદી, નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં