જન ધન યોજના એ માત્ર બેંક એકાઉન્ટ ખોલવા માટેની નથી. તેણે ઘણા બધા લોકોને આર્થિક મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું છે. અમારા જન ધનના અનુભવે અમને ગરીબોની અમીરી પણ બતાવી.