જન ભાગીદારી એ લોકશાહીની સૌથી મોટી સંપતિ છે. અમે તેને MyGov, નાગરીકો તરફથી પત્રો, મન કી બાત અને અન્ય પહેલો દ્વારા વધારીએ છીએ.