જયારે ગામડામાં બાળકો શાળાએ જવાનું છોડી દે ત્યારે આપણને ચિંતા થવી જોઈએ. જયારે ગ્રામ્ય વિકાસની વાત આવે ત્યારે આપણે માત્ર કેટલું બજેટ ફાળવાયું છે તેના વિષે ના વિચારવું જોઈએ પરંતુ આપણે સંપૂર્ણ જન સુવિધા પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ