જીવનમાં શાંતિ, એકતા, સદ્ભાવના પરિવારમાં પણ ઉપયોગી છે સમાજમાં પણ ઉપયોગી છે, રાષ્ટ્રમાં પણ ઉપયોગી છે અને વસુધૈવ કુટુંબકમની બાવના લઈને ચાલનારા લોકો સમગ્ર વિશ્વને એક પરિવાર માનનારા અમે લોકો તેમના માટે પણ શાંતિ, એકતા, સદભાવના અનિવાર્ય છે. – પ્રધાનમંત્રી મોદી નેટવર્ક 18ને આપેલી મુલાકાતમાં