જ્ઞાતિવાદનું ઝેર અને જાતિગત મતબેંકોએ આપણા દેશને પૂરતું નુકશાન પહોંચાડ્યું છે. લોકશાહીને મજબૂત કરવામાં નડતો સૌથી મોટો અવરોધ મતબેંકનું રાજકારણ છે. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં વોટબેંકનું રાજકારણ ન હતું. વિકાસના રાજકારણનું વાતાવરણ હતું. -પ્રધાનમંત્રી મોદી, નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં