જ્યાં સુધી મારી ફરજો અને જવાબદારીઓને સંબંધ છે. મારે તે મારી સર્વોચ્ચ જવાબદારી સાથે પૂર્ણ કરવાની છે. જો મારે દેશના હિતમાં આકરા નિર્ણયો લેવા પડે તો મારે તે લેવા જ પડશે. મારે જો તે માટે સખત પરિશ્રમ કરવો પડે તેમ હોય તો તે કરવો જ પડશે. મારે જો ઝૂકવું પડે તો હું ઝૂકીશ. મારે જો તેજ ચાલવું પડે તેમ હોય તો હું તેજ ચાલીશ. પણ, આ બધા મારા ચારિત્ર્યના પાસા નથી., આ બધું મારી જવાબદારીઓનો હિસ્સો બને છે. -પ્રધાનમંત્રી મોદી, નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં