તેઓ કહે છે કે આ સદી, એશિયાઈ સદી બનવા જઈ રહી છે. હું સ્પષ્ટ કરું છું કે ગૌતમ બુદ્ધ દ્વારા દેખાડાયેલા માર્ગ અને આદર્શોને અપનાવ્યા વગર આ સદી એશિયાઈ સદી ન બની શકે.
શેર