દેશના ખેડૂતોને પાણી આપો અને પછી જુઓ તેઓ કેવી કમાલ કરે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા અમે દેશના દરેક ખૂણાના દરેક ગામડાઓમાં પાણી પહોંચાડવાની ખાતરી આપવા માગીએ છીએઃ પ્રધાનમંત્રી મોદી, લિમખેડા, ગુજરાતમાં
શેર