દેશ પાસે 80 કરોડ યુવાનો છે 35 વર્ષથી ઓછી વયના, જો આ યુવાનોના હાથમાં હુન્નર છે તો હિંદુસ્તાનનું ભાગ્ય બદલી શકે છે અને અમે તેના પર જોર આપી રહ્યા છીએ. – પ્રધાનમંત્રી મોદી નેટવર્ક 18 સાથેની મુલાકાતમાં