"પ્રથમ વિશ્વયુદ્ધ હોય કે બીજું વિશ્વયુદ્ધ, ભારતે ક્યારેય બીજા દેશો પર હુમલો કર્યો નથી. અમે ક્યારેય બીજા દેશોનો પ્રદેશ જીતવાં આક્રમણ કર્યું નથી. પણ અમારા બહાદુર સૈનિકો અન્યો માટે લડ્યાં હતાં અને બંને યુદ્ધોમાં તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. વિશ્વએ આ ત્યાગ અને બલિદાનને બિરદાવવું જોઈએ. -પીએમ મોદી, પ્રવાસી ભારતીય કેન્દ્રના ઉદ્ઘાટન ભાષણમાં."