ભગવાન બુધ્ધનો અષ્ટાંગિક માર્ગ એ સમાજ અને રાષ્ટ્ર ઘડતર અંગેના માર્ગનું વર્ણન કરે છે. તે દયા, પ્રેમ અને દરેક માટે કરૂણાનો સંદેશ આપે છે. આ માર્ગ આપણને સમાજના સૌથી નબળા અને ગરીબ સુધી પહોંચવાનું કહે છે. તે ટકાઉ ગ્રહ માટેનો રસ્તો છે.
શેર