ભવિષ્ય સોશિયલ મીડિયાનું છે. તે સમતાવાદી અને સમાવેશી છે. સોશિયલ મીડિયા એ કોઈ દેશ, કોઈ ભાષા કે કોઈ રંગ કે કોઈ સમુદાયનુ નથી. પરંતુ, તે માનવીય મૂલ્યો સાથે સંકળાયેલું છે અને તે માનવતાને જોડે છે.
શેર