ભારતની શક્તિ તેના ગામડાઓમાં છે. અમારું લક્ષ્ય ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેનો તફાવત દુર કરવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામડા પાસે એ બધી સુવિધાઓ હોય જે શહેરોમાં છે. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમશેદપુરમાં
શેર