ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે મજબૂત અને ગતિશીલ આર્થિક જોડાણો છે. ભારતમાં ઘણી સ્વિસ કંપનીઓનાં ઉત્પાદનો ઘર-ઘરમાં પ્રચલિત છે. વેપાર, રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ કૌશલ્યવર્ધન ક્ષેત્રે સહયોગને પગલે બંને દેશોને ફાયદો થઈ રહ્યો છે.