"ભારત દરેકને સાથે લઈને ચાલવામાં માને છે. નેપાળ ધરતીકંપથી ધ્રુજી ગયું હતું. અમે તેમને મદદ કરી હતી. અમે માનવતાના ધોરણે આવું કર્યું હતું. યેમેન હોય કે માલ્દિવ્સ, અમે તમામને અમારાથી બનતી સહાય કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. માનવતા અમારી કેન્દ્રિય પ્રેરણા છે. – પીએમ મોદી, પ્રવાસી ભારતીય કેન્દ્રના ઉદ્ઘાટન ભાષણમાં."