મજબૂત સંરક્ષણ ઉદ્યોગ ધરાવનાર દેશ એ વધારે સુરક્ષિત જ નહીં પરંતુ મજબૂત આર્થિક લાભ પણ મેળવે છે – તેને કારણે મૂડીરોકાણમાં વધારો થાય છે, ઉત્પાદન વધારી શકાય છે, એકમોને સહાયરૂપ બની શકાય છે, ટેકનોલોજીનું સ્તર વધારી શકાય છે અને દેશમાં આર્થિક વિકાસને વધારી શકાય છે.