મારું ધ્યેય પરિવર્તન માટે સુધારાનું છે. મારા મતે, સુધારા એવી નીતિઓ છે, જે સામાન્ય નાગરિકોનાં જીવન પરિવર્તિત કરે છે. છેલ્લાં બે વર્ષોમાં અમે વ્યાપક સુધારા હાથ ધર્યા, જે આર્થિક સુધારા કરતાં પણ ચડિયાતા હતા.