લાભ સીધા તબદિલ કરવા તે એક મોટો સુધારો છે. અગાઉ કોણ જાણતું હતું કે મનરેગાના નાણા ક્યાં જાય છે ? એવું જ ગેસની સબસીડીની ચૂકવણી અને વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું હતું. મારા મતે આ બધા શાસન અને પારદર્શકતામાં સુધારા છે. -પ્રધાનમંત્રી મોદીએ નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં