વિકાસ એ મારો મંત્ર છે – સૌનો સાથ, સૌનો વિકાસ. તેનો અર્થ એ છે કે દરેક માટે ભોજન, દરેક બાળકને શિક્ષણ, દરેક માટે રોજગાર અને દરેક પરિવાર માટે શૌચાલયવાળું અને વીજજોડાણ ધરાવતું ઘર. આ ત્યારે શક્ય બને કે જ્યારે આપણે એકસંપ થઇશું. એકતા આપણી તાકત વધારે છે અને ભાગલા આપણને નબળા બનાવે છે.