વિકાસ માટેનો મારો માપદંડ સાવ સરળ છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને વિકાસનો કેટલો લાભ થયો એના પર તે નિર્ભર છે. અર્થવ્યવસ્થા અંગે મારા એજન્ડામાં કેન્દ્ર સ્થાને ગરીબ છે. ગરીબ એ રીતે મજબૂત બનાવવો જોઈએ કે તે ગરીબી સામે લડવા તૈયાર થાય. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ટાઈમ્સ નાઉ ચેનલ