સ્પોટર્સના જીવનમાં પરાજયને હંમેશા અવસર માનશો, પરાજયથી ક્યારેય પરેશાન ન થતા. પરાજય શિખવાડે છે, ઘણું બધું શિખવાડે છે અને જે રમતો નથી તે જીતતો પણ નથી અને હારતો પણ નથી. જીતે પણ એજ છે, પરાજિત પણ એ જ થાય છે જે રમે છે અને ખિલે પણ એ જ છે જે રમે છે. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરએફવાયએસના લોન્ચ સમયે બાળકો સાથેના સંવાદ દરમિયાન