હું વિકાસના મુદ્દે ચૂંટણી લડ્યો હતો. એ મારો દૃઢ વિશ્વાસ છે, એ મારી પ્રતિબદ્ધતા છે. દેશના યુવાનો વિકાસમાં માને છે. અને વિકાસ જ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ‘ટાઈમ્સ નાઉ’ ન્યુઝ ચેનલ
શેર