`હોતા હૈ- ચલતા હૈ’ જેવા વલણનો સમય હવે ભૂતકાળ બની ગયા છે. ભારત ઝડપથી વિકસી રહ્યું છે અને વિશ્વને આપણી પાસેથી ઊંચી અપેક્ષાઓ છે. આપણે આ તકને જવા ન દઈ શકીએ. – પ્રધાનમંત્રી મોદી સામાજિક અધિકારીતા શિબિર, નવસારી, ગુજરાતમાં