2014માં અમે જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા, ત્યારે બધે જ હતાશા અને નિરાશાનો માહોલ છવાયેલો હતો. વ્યવસ્થામાં નવો વિશ્વાસ પેદા કરવો અને નાગરિકોમાં આત્મવિશ્વાસ જગાવવો, એ મોટો પડકાર હતો. પરંતુ આજે હું ખૂબ સંતોષપૂર્વક કહી શકું છું કે હવે હતાશાનો કોઈ અણસાર રહ્યો નથી. કંઈ પણ કરવા પાછળનો ઈરાદો પ્રત્યક્ષ છે. અને એ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ નક્કર સિદ્ધિઓમાં પ્રતિપાદિત છે. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ‘ટાઈમ્સ નાઉ’ ન્યુઝ ચેનલ