અક્ષય કુમાર, અભિનેતા
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ નરેન્દ્ર મોદીજી. વર્ષો-વર્ષ આપ અમને પ્રેરણા આપતા રહો. આપના સારા સ્વાસ્થ્યની શુભકામના, પ્રાર્થના અને હંમેશા ખુશ રહો તેવી શુભેચ્છા.